
અમારો પ્રવાસ
મોહનપુરા પ્રાથમિક શાળામાંથી તારીખ ૨૨ /૧ /૨૦૧૧ ના રોજ એક પ્રવાસ નું આયોજન થયું. જેમાં સવારે
7.30 વાગે અમો અમદાવાદ માં કાંકરિયા તથા પ્રાણીસંગ્રહાલય જવા રવાના થયા.
જેની આ એક તસ્વીર અમો રજુ કરી છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
my school blog mohanpura primary school